આપણો દ્રષ્ટિકોણ…
એક સિમ્પલ વાત કે આપણે જે વિચારીયે છે અને જે આપણા જીવનનો દ્રષ્ટીકોણ છે તેમાં આપણને આપણી સિક્યોરીયી/પ્રાઈવેસી લાગે છે અને તેમાં જ હોય છે, પણ ઘણીવાર આપણે આપણી સાથે રહેલા ને પણ આપણા દ્રષ્ટિકોણમાં જોઈ રહ્યા હોય છે અને તેમાં તે યોગ્ય ના હોય તો આપણે તે આપણા વિચારોમાં ફ્લેક્શીબલ થાય તેવા પ્રયત્નો કર્યે છે પણ ત્યારે આપણે બસ એટલુ યાદ રાખવુ જોઈએ કે જે આપણા જીવનના દ્રષ્ટિકોણમાં આપણી સિક્યોરીયી/પ્રાઈવેસી હોય તે જ દ્રષ્ટિકોણમાં બીજા ની સિક્યોરીયી/પ્રાઈવેસી ના પણ હોય શકે…
_ હિમાંશુ
પબ્લીસીટી મેળવાના માર્ગો
>> પબ્લીસીટી મેળવાના મુખ્ય બે માર્ગો >> – HS
(૧) પોતાના ક્ષેત્રમાં મહેનત કરી, દુનિયાને ઉત્તમમાં ઉત્તમ પ્રદાન કરી, સારૂ કામ કરી પબ્લીસીટી મેળવી શકાય છે.
અને
(૨) જે વ્યક્તિએ સારૂ કામ કરી ખ્યાતી મેળવી છે, તેનો વિરોધ કરી પબ્લીસીટી મેળવી શકાય છે.
एक ख्वाब जो, ख्वाब में ही रहेता है । – हिमांशु
एक ख्वाब जो, ख्वाब में ही रहेता है,
एक बात जो अनकही सी रहेती है ।
हर दिन बडा बेजुबा सा रहेता है,
हर रात जो खोयी खोयी सी रहेती है ।
एक याद जो बरसो से आती है,
वो याद जो हररोज सताती है ।
उस दिन की बडी चाह है ,
जीसमे छुपी जींदगी की सारी मुस्कान है ।
कोई आके मुजे कुछ एसा कहे जाये,
जो ख्वाब है, वो ख्वाब में से जींदगी हो जाये ।
- © हिमांशु साणंदिया
અજબ-ગજબ મોબાઈલ યુઝીંગ….:P
“ઘણીવાર મોબાઈલ ના કારણે અજબ ગજબનું થાય દોસ્તો…
જ્યારે કોઈ A નામનો વ્યક્તિ કોઈને મળવા જાય કે ગમે તે કામ માટે જાય અને તે Aનામના વ્યક્તિએ, જેને મળવા ગયો છે એવા B,C,D.. નામના વ્યક્તિને વધારે ટાઈમ સ્પેન્ડ “ના” કરવો હોય તો આ A નામનો વ્યક્તિ તેના કોઈ મિત્ર અથવા ભાઈ કે ઘરના ગમે તે સભ્યને કહી દે કે અટલા વાગે એટલે મને ફોન અથવા મેસેજ અથવા મિસકોલ કરીયા કરજો અને મને ફટાફટ ઘરે આવવા કહેજો એટલે હું ત્યાથી(જ્યા મળવા ગયો છે ત્યાથી) પેલાને ગોળીપાઈને ફટાફટ નીકળી શકુ… હાહાહા
“
મે વિતાવેલી તે રાત….
મે વિતાવેલી તે રાત,
તુ પણ એકવાર વિતાવી જો.
મે કરેલો એ તારો ઈન્તજાર,
તુ પણ એકવાર કરી જો.
મે જીવેલી તે ક્ષણ,
તુ પણ એકવાર જીવી જો.
મે જોયેલુ એ તારુ સપનું
તુ પણ એકવાર જોઈ જો.
પછી જ આવી શકશે તને
તડપ મારા પ્રેમની…
- હિમાંશુ સાણંદિયા
આ જ જીવન છે…
સફળતા મોટી-મોટી બાબતો માં છે.
ખુશી નાની-નાની બાબતો માં છે.
ધ્યાન શુન્ય માં છે.
ઈશ્વર બધી બાબતો માં છે.
આ જ જીવન છે.
Unposted Letter (Author:-T.T. Rangarajan) ના કવરપેજ ના Quotes નું ગુજરાતી અનુવાદ





